♠ નાની ઉંમરે વિલક્ષણ પ્રતિભા ♠

www.sahityasafar.blogspot.com

આજના ઇલેક્ટ્રોનિક યુગમાં આજની પેઢી વિવિધ ક્ષેત્રે ખૂબ આગળ જઇ નાની ઉંમરે સિદ્ધિ મેળવે છે.મોટી ઉંમરનાને આ જોઇ એમ થાય કે, અમારા જમાનામાં આવી સવલતો હોત તો અમે પણ.....

હવે ઇતિહાસ જોઇએ...

www.sahityasafar.blogspot.com

👉🏼 શિવાજી ૧૩ વર્ષે રણનો કિલ્લો જીત્યા હતાં.

👉🏼 સિકંદર ૧૭ વર્ષે એક યુદ્ધ જીત્યો હતો.

👉🏼 અકબરે ૧૬ વર્ષે ગાદી સંભાળી.

👉🏼 અહલ્યાબાઇએ ૧૮ વર્ષની ઉંમરે શાસન સંભાળેલું.

👉🏼 સંત જ્ઞાનેશ્વરે ૧૨ વર્ષની ઉંમરે ગીતા પર 'જ્ઞાનેશ્વરી' ભાષ્ય લખ્યું હતું.

👉🏼 શંકરાચાર્યે ૧૬ વર્ષે શાસ્ત્રાર્થમાં વિજય મેળવ્યો હતો.

👉🏼 રવિન્દ્રનાથ ટાગોરે ૧૪મે વર્ષે 'મેકબેથ'નો અનુવાદ કર્યો હતો.

👉🏼 કવિયિત્રી તારાદત્ત ૧૮ વર્ષે વિખ્યાત બની હતી.

👉🏼 સરોજિની નાયડુએ ૧૩ વર્ષની ઉંમરે તેરસો લિટીની કવિતા રચી સાહિત્યમાં સ્થાન મેળવ્યું હતું.

અને અંતે....

👉🏼 મહાન ક્રિકેટર સચીન તેંડુલકરે ૧૬ વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું.

→ વિલક્ષણ પ્રતિભા ધરાવનારને આનુવંશિક સંસ્કારો ઉપરાંત તેમની પુરુષાર્થ પરાયણતા,લગન અને પ્રતિભાને યોગ્ય પોષણ આપનારા ગુણો પણ મળ્યા હતાં.

- પંડિત મિહિર દેવ

આવી જ અનમોલ વાતો અને વાર્તાઓ વાંચવા માટે મારા નિચેના બ્લોગની મુલાકાત લો  .........⬇

💜 ऐसी ही अनमोल कहानियाँ मेरे ब्लोग पर पढे l ⬇

www.sahityasafar.blogspot.com