♦ उत्साह का संचार ♦

एक राजा के पास कई हाथी थे लेकिन एक हाथी बहुत शक्तिशाली था, बहुत आज्ञाकारी,समझदार व युद्ध-कौशल में निपुण था।

बहुत से युद्धों में वह भेजा गया था और वह राजा को विजय दिलाकर ही वापस लौटता था इसलिए वह महाराज का सबसे प्रिय हाथी था।

समय गुजरता गया l और एक समय ऐसा भी आया, जब वह वृद्ध दिखने लगा।अब वह पहले की तरह कार्य नहीं कर पाता था। इसलिए अब राजा उसे युद्ध क्षेत्र में भी नहीं भेजते थे।

एक दिन वह सरोवर में जल पीने के लिए गया, लेकिन वहीं कीचड़ में उसका पैर धँस गया और फिर धँसता ही चला गया।

उस हाथी ने बहुत कोशिश की, लेकिन वह उस कीचड़ से स्वयं को नहीं निकाल पाया।

उसकी चिंघाड़ने की आवाज से लोगों को यह पता चल गया कि वह हाथी संकट में है।

हाथी के फँसने का समाचार राजा तक भी पहुँचा।
 
राजा समेत सभी लोग हाथी के आसपास ईकट्ठे हो गए और विभिन्न प्रकार के प्रयत्न उसे निकालने के लिए करने लगे । लेकिन बहुत देर तक प्रयास करने के उपरांत कोई मार्ग नहीं निकला । 

तभी गौतम बुद्ध मार्गभ्रमण कर रहे थे। राजा और सारा मंत्रीमंडल तथागत गौतम बुद्ध के पास गये और अनुरोध किया कि आप हमें इस विकट परिस्थिति में मार्गदर्शन करें । गौतम बुद्ध ने सबसे पहले घटनास्थल का निरीक्षण किया और फिर राजा को सुझाव दिया कि सरोवर के चारों और युद्ध के नगाड़े बजाए जाएँ।

सुनने वालों को विचित्र लगा कि भला नगाड़े बजाने से वह फँसा हुआ हाथी बाहर कैसे निकलेगा ? जैसे ही युद्ध के नगाड़े बजने प्रारंभ हुए, वैसे ही उस मृतप्राय हाथी के हाव-भाव में परिवर्तन आने लगा।

पहले तो वह धीरे-धीरे करके खड़ा हुआ और फिर सबको हतप्रभ करते हुए स्वयं ही कीचड़ से बाहर निकल आया।

गौतम बुद्ध ने सबको स्पष्ट किया कि हाथी की शारीरिक क्षमता में कमी नहीं थी, आवश्यकता मात्र उसके अंदर उत्साह के संचार करने की थी।

👉🏼 जीवन में उत्साह बनाए रखने के लिए आवश्यक है कि मनुष्य सकारात्मक चिंतन बनाए रखें और निराशा को हावी न होने दें। 

👉🏼 कभी कभी निरंतर मिलने वाली असफलताओं से व्यक्ति यह मान लेता है कि अब वह पहले की तरह कार्य नहीं कर सकता, लेकिन यह पूर्ण सच नहीं है । 
 
👉🏼 "सकारात्मक सोच ही आदमी को "आदमी" बनाती है । उसे अपनी मंजिल  तक ले जाती है।

👉🏼 हमारे परिवार मे भी किसी को यदि कोई बिमारी आये और वे डर जाये तो परिवार के दूसरे सदस्यो को भी ये पता होना चाहिये कि वो बिमार व्यक्ति मे उत्साह का संचार कैसे करे । वो कौन सी चीजे है जिसके चलते उसमे उत्साह का संचार हो या उसकी सोच मे सकारात्मक उर्जा आये । जैसे कि उसके साथ टीवी मे मनपसंद खेल देखना । उसके साथ चेस जैसी इनडोर गेम खैलना । उसके साथ शुरवीरता जगानेवाली एवं हंसी के ठहाके से भरपूर फिल्म देखना आदि। 

👉🏼 आप हमेशा सकारात्मक ऊर्जा से परिपूर्ण , स्वस्थ एवं प्रसन्न रहें ।

♦ હકારાત્મક બનો ♦

એક જંગલ હતું.તેંમાં એક હરણી ગર્ભવતી હતી અને તેનું બચ્ચુ જન્મવાની તૈયારીમાં જ હતું. દૂર દેખાઈ રહેલું નદી પાસેનું એક ઘાસનું મેદાન તેને સુરક્ષિત જણાતા તેણે ત્યાં જઈને બચ્ચાને જન્મ આપવાનો નિર્ણય કર્યો. તે ધીમે ધીમે ત્યાં જવા આગળ વધી અને ત્યાં જ તેને પ્રસૂતિની પીડા શરૂ થઈ ગઈ. 

www.sahityasafar.blogspot.com

તેજ ક્ષણે અચાનક તે વિસ્તારના આકાશમાં કાળા ડિબાંગ વાદળા છવાઈ ગયા અને વીજળીનો ગડગડાટ શરૂ થઈ ગયો. વીજળી પડતા ત્યાં દાવાનળ ફેલાઈ ગયો. 

હરણીએ ગભરાયેલી નજરે ડાબી બાજુ જોયું તો ત્યાં તેને એક શિકારી પોતાની તરફ તીરનું નિશાન તાકતો દેખાયો. તે જમણી તરફ ફરી ઝડપથી તે દિશામાં આગળ વધવા ગઈ ત્યાં તેને એક ભૂખ્યો વિકરાળ સિંહ પોતાની દિશામાં આવતો દેખાયો. 

www.sahityasafar.blogspot.com

આ સ્થિતિમાં ગર્ભવતી હરણી શું કરી શકે ? કારણ તેને પ્રસૂતિની પીડા શરૂ થઈ ચૂકી છે. 

તમને શું લાગે છે ? તેનું શું થશે ? શું હરણી બચી જશે ? શું તે પોતાના બચ્ચાને જન્મ આપી શકશે ? શું તેનું બચ્ચુ બચી શકશે ? કે પછી દાવાનળ માં બળી જઈને બધું ભસ્મીભૂત થઈ જશે ? 

www.sahityasafar.blogspot.com

શું હરણી ડાબી તરફ ગઈ હશે ? ના, ત્યાં તો શિકારી તેની તરફ બાણનું નિશાન તાકી ઊભો હતો. 

શું હરણી જમણી તરફ ગઈ હશે ? ના , ત્યા સિંહ તેને ખાઈ જવા તૈયાર હતો.

શું હરણી આગળ જઈ શકે તેમ હતી ? ના, ત્યાં ઘસમસતી નદી તેને તાણી જઈ શકે એમ હતી. 

શું હરણી પાછળ જઈ શકે એમ હતી ? ના ત્યાં દાવાનળ તેને બાળીને ભસ્મ કરી શકે તેમ હતો. 

👉🏼 જવાબ :- આ ઘટના " સ્ટોકેઈસ્ટીક પ્રોબેબિલીટી થિયરી " નું એક ઉદાહરણ છે. 

www.sahityasafar.blogspot.com

એ હરણી કંઈ જ કરતી નથી.  તે માત્ર પોતાના બચ્ચાને જન્મ આપવા પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે. એ ક્ષણ પછીની ફક્ત બીજી ક્ષણમાં જ આ પ્રમાણે ઘટનાક્રમ બનવા પામે છે. એક ક્ષણમાં શિકારી પર વીજળી પડે છે અને તે અંધ બની જાય છે. આકસ્મિક બનેલી આ ઘટનાને લીધે શિકારી નિશાન ચૂકી જાય છે અને તીર હરણીની બાજુમાંથી પસાર થઇ જાય છે. 

www.sahityasafar.blogspot.com

તીર સિંહના શરીરમાં ઘુસી જાય છે અને તે બૂરી રીતે ઘાયલ થઈ જાય છે. એ જ ક્ષણે મૂશળધાર વરસાદ વરસે છે અને દાવાનળને બૂઝાવી નાંખે છે. 

એ જ ક્ષણે હરણી એક સુંદર અને તંદુરસ્ત બચ્ચાને જન્મ આપે છે. 

www.sahityasafar.blogspot.com

👉🏼 આપણા સૌના જીવનમાં એવી કેટલીક ક્ષણો આવે છે જ્યારે બધી દિશાઓમાંથી નકારાત્મક વિચારો અને સંજોગો આપણને ઘેરી વળે છે. એમાંના કેટલાક વિચારો તો એટલા શક્તિશાળી હોય છે કે તે આપણા પર હાવી થઈ જાય છે અને આપણને શૂન્યમનસ્ક બનાવી મૂકે છે પણ જીવનમાં એક જ ક્ષણમાં પરિસ્થિતિ તદ્દન બદલાઈ શકે છે. 

www.sahityasafar.blogspot.com

👉🏼 આ ઘટનાનો સાર માત્ર એટલો જ છે કે જ્યારે આપણને ચારે બાજુ નકારાત્મકતા જોવા મળે તો પણ દ્રઢ નિશ્ચય અને હકારાત્મક અભિગમ રાખીએ તો સફળતા અવશ્ય મળે જ છે.